વિશ્વભરમાં ઇસ્ટર હોલી વીકની શ્રધ્ધાભેર ઉજવણી
01:41 PM Mar 29, 2024 IST
|
Bhumika
Advertisement
વિશ્વભરના ખ્રિસ્તીઓ દ્વારા ઇસ્ટર સન્ડે સુધીના પવિત્ર સપ્તાહની શ્રધ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. તસવીરોમાં સ્પેનના સેવિલે ખાતે યોજાયેલી શોભાયાત્રા, ફિલિપાઇન્સના મેટ્રો મનિલા શહેરમાં પવિત્ર ધ્વજ લગાડતા શ્રધ્ધાળુઓ, જેરૂસલેમમાં પ્રાર્થના કરતા ભાવિકો નજરે પડે છે.
Advertisement
Next Article
Advertisement