For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં ફરી ધરતી ધ્રુજી, વહેલી સવારે 3.7ની તીવ્રતાનો આંચકો

01:17 PM Jan 20, 2024 IST | Bhumika
કચ્છમાં ફરી ધરતી ધ્રુજી  વહેલી સવારે 3 7ની તીવ્રતાનો આંચકો

Advertisement

કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. વાત જાણે એમ છે કે, કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. વિગતો મુજબ રાપરથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

કચ્છમાં ધરતીકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. દરરોજ આપતા નાના આંચકાની નોંધ લેવાતી નથી પરંતુ આજે વહેલી સવારે લોકો નિદ્રમાં હતા ત્યારે 3.9ની તીવ્રતાનો આંચકો આવતા લોકો સફાળા જાગી ગયા હતા હજુ સુધી જાનહાનીના અહેવાલો પ્રાપ્ત થયાનથી પ્રાપ્ત વિગતો મુજબ ભૂંકપનું કેન્દ્રબીંન્દુ રાપરથી 24 કિલોમીટર દુર નોંધાયું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement