For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાપમાનમાં સતત વધારાની વિશ્ર્વમાં વિનાશક અસરો

12:16 PM Jun 06, 2024 IST | admin
તાપમાનમાં સતત વધારાની વિશ્ર્વમાં વિનાશક અસરો

પર્યાવરણના નિકંદન વચ્ચે વિશ્ર્વમાં પ્રતિ માસ તાપમાનમાં ઉતરોત્તર વધારો થતો જાય છે. વિશ્ર્વભરમાં ગ્લોબલ વોર્મિગના કારણે અનેક પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. તસવીરમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કેનેડામાં ન્યુયોર્કના જંગલમાં લાગેલી આગના કારણે ધુમ્મસનું આવરણ જોવા મળે છે. તો ચિલીના ડેલમારમાં જંગલની આગના પગલે સળગેલા ઘરના અવશેષો, ગ્રીસની આવી જ ઘટનામાં આગમાં ખાખ થયેલા વૃક્ષો, ફ્લોરિડામાં વિનાશક હરિકેનના કારણે કાટમાળમાં ફેરવાઇ ગયેલા ઘરો સહિતના દ્રશ્યો નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement