કેશોદમાંથી લાકડા ભરેલો ટ્રક ઝડપાયો
01:20 PM Nov 06, 2025 IST
|
admin
Advertisement
કેશોદ પોલીસે ગયકાલે એક લાકડા ભરેલ ટ્રક ને ઝડપી લયને તેને ડીટેન કરી અને ધોરણસરની કાયેવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. કેશોદ પોલીસે ગયકાલે એક લાકડા ભરેલો મોટો ટ્રક ઝડપી લીધો હતો અને આ બાબતે આગળની તપાસ હાથ ધરી હતી પરંતુ આ ટ્રેક ક્યાંથી ઝડપાયો? અને ટ્રકમાં ભરેલા લાકડા નો જથ્થો કાયદેસર છે કે ગેરકાયદેસર ?
Advertisement
આ પ્રશ્નને લયને હાલમાં કોઈ જાણકારી મીડિયા ને આપવામાં આવી નથી તો બીજી તરફ આ બાબતે વન વિભાગ ફોરેસ્ટ ને પુછવામાં આવતાં તેઓને આ બાબતે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી તેવું જણાવેલ છે ત્યારે સાચી હકીકત તો ત્યારે બહાર આવશે કે પોલીસ અધિકારી આ બાબતે મીડિયા ને પ્રતિક્રિયા આપશે ત્યારે ? પરંતુ હાલમાં આ બાબતે એટલી જાણકારી મળી છે તે એ કે આ લાકડા ભરેલ ટ્રક ને પોલીસે ઝડપી લયને આગળ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Next Article
Advertisement