રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાંથી ત્રણ નશાબાજ અને બે હથિયાર સાથે ઝબ્બે

12:06 PM Oct 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગઈકાલે બીજા નોરતે મોરબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલ ત્રણ, બે શખ્સોને હથીયાર સાથે પકડી પાડયા હતા જ્યારે 24 જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. મોરબી જીલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સતત નાઈટ પેટ્રોલિંગ કરી રહી છે ગઈકાલે પણ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ એક્સનમોડમા જોવા મળી હતી. મોરબી સીટી એ ડીવીઝન ની જઇંઊ ઝઊઅખ દ્વારા ગરબીની મુલાકાત લેવામાં આવી હતી તેમજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલ હાલતમાં ત્રણ શખ્સો તથા હથીયાર સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા તેમજ નંબર પ્લેટ વગરના તથા મોડીફાઇડ સાયલેન્સ વગર ન્યુસન્સ ક્રિએટ કરતા વાહન ચાલકોના 24 મોટરસાયકલ ડીટેઇન કરવામાં આવ્યા હતા.

Tags :
crimegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement