ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ફિલિપાઇન્સમાં ડોક્ટરની ડિગ્રી આપવાનું કહી રૂા.7.93 લાખ પડાવી વિદ્યાર્થિની સાથે ઠગાઇ

12:01 PM Apr 15, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

સુરેન્દ્રનગરના પરીવારે પોતાની દિકરીને વિદેશમાં અભ્યાસ કરાવવા રાજકોટ અને સુરતના શખસને નાણા આપ્યા હતા.પરંતુ તે યુનિવર્સિટી ભારતમાં માન્ય ન હોવાનુ બહાર આવતા બંન્ને સામે રૂૂ.7,93,686 પડાવી લીધાની ફરિયાદ નોંધાવાઇ હતી. સુરેન્દ્રનગર જોરાવનગર પોલીસ મથકે રતનપર આથી તપાસ કરતા અંબે અબ્રોડ પ્રાલી સુરત વિદ્યાર્થીને વિદેશ અભ્યાસ કરવા મોકલે છે આથીસંપર્ક કરતા રાજકોટ શહેર બ્રાચ જવા જણાવ્યુ હતુ આથી રાજકોટ ખાતે આ કંપનીની બ્રાચંમાં પરીવાર સમીરભાઇ પરષોતમભઇ બાલધાએ મળી તેઓએ ફિલીપાઇન્સની LYCEUM NORTHWESTN UNIVERSITY DAGU PAN PHILIPPINES માં મોકલવાનુ નક્કી કરેલ હતુ. ત્યારબાદ ખર્ચ અંગે વિગતવાર પત્રક આપતા બાદમાં દિકરીને વિઝા માટે મુકકઇ લઇ ગયા બાદમાં એરટીકીટ સહિત કાર્ગજાહછ બોમ્બે એરપોર્ટથી સુરતના મેનેજર પ્રવિણભાઇ ગજેરા વિદ્યાર્થીનીને પ્લેનમાં ફિલીપાઇન્સ લઇ ગયા હતા.

બાદમાં આયુશી ફિલિપાઇન્સમાં અભ્યાસ કરવા લાગી હતી તે દરમિયાન જાણવા મળ્યુ કે કોલેજ દ્વારા અપાતુ સર્ટી ફિકેટ ભારતમાં એફએમજી પરીક્ષામાં બેસવા મંજુરી મળતની નથી આથી એમબીબીએસ થાય તોય ડોક્ટરી લાયસન્સની ભારતમાં પરીક્ષા આપી શકે નહીં આથી ફિલિપાઇન્સથી પરત આવી ત્યારબાદ રશીયા એમબીબીએસ માટે એડમીશન લીધુ હતુ. આથી જોરાવરનગર પોલીસ મથકે સુરતના જયઅંબે પ્રાલીના મેનેજર પ્રવિણભાઇ કેશુભાઇ ગજેરા અને સમીશધાઇ પરષોતમભાઇ બાધલા સમે રૂૂ.7,93,686 લઇ લઇ પરત ન આપી વિદ્યાર્થીના ભાવિ સાથે ચેડાં કરી છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાવી છે.

Tags :
crimegujaratgujarat newsPhilippinesPhilippines NEWSSurendranagarSurendranagar news
Advertisement
Advertisement