For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોટડા સાંગાણીના વેરાવળ રામદેવ નગરમાં જાહેર જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

11:55 AM Aug 11, 2025 IST | Bhumika
કોટડા સાંગાણીના વેરાવળ રામદેવ નગરમાં જાહેર જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા

કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ રામદેવ નગરમા જાહેરમા અમુક માણસો પૈસા પાના વતી તીનપતીનો રોન પોલીસનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા મળી આવેલ હોય જે જુગાર રમતા ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

આ કાર્યવાહીમા આરોપી કીશોરભાઇ મંગાભાઇ પરમાર રહે.રામદેવનગર રામાદેવપીર મંદીર વાળી શેરી વેરાવળ ગામા તાલુકો કો.સાંગાણી હીતેષભાઇ ડાયાભાઇ મેવાડા રહે.રામદેવનગર વેરાવળ મુળ રહે.મંડેર તા.જી.પોરબંદર વિપુલભાઇ વજુભાઇ જાદવ રહે.રામદેવનગર રામાપીરના મંદીર શેરી વેરાવળગામ તા.કો.સાંગાણી અનીલભાઇ માધાભાઇ ડોડીયા રહે. ગોવીંદનગર સર્વોદય સોસાયટી વેરાવળગામ તા.કો.સાંગાણી મયુરભાઇ વિરમભાઈ ચાવડા રહે.શાંન્તીધામ -2 વેરાવળગામ તા.કો.સાંગાણી કમલેશભાઇ ભીમાભાઇ મકવાણા રહે. હુશેના બાદગામ તા.માંગરોળ જી.જુનાગઢ ઝડપાયા હતા.પોલીસે (1) રોકડા રૂૂપીયા 16,200/- (2) ગંજી પતાના પાના નંગ પર કિ.રૂૂ 00/00 કુલ મુદામાલ કિ.રૂૂ.16,200/- મુદામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમા પો.ઇન્સ આર.બી.રાણા સાહેબ તથા એ.એસ.આઇ. મયુરસિંહ જાડેજા પો.હેડ.કોન્સ જયદીપસિંહ વાઘેલા તથા રાજેશભાઇ બાયલ તથા દીનેશભાઇ ખાટરીયા તથા જગશીભાઇ ઝાલા તથા પો.કોન્સ લગધીરસિંહ જાડેજા તથા અલ્પેશભાઇ ડામસીયા તથા વિમલભાઇ વેકરીયા તથા દિવ્યેશભાઇ શામળા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement