કોટડાસાંગાણીના રામોદ ગામે દુકાનમાંથી રૂા.1.42 લાખની ચોરી, ચાર શખસોની ધરપકડ
વેપારી દુકાન ખુલ્લી રાખી લઘુશંકા કરવા ગયો ત્યારે ચાર શખસો ટેબલના ખાનામાંથી રોકડ ચોરી ગયા હતાં
કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એગ્રીબીજ સેન્ટર દુકાનમાં ટેબલના ખાનામાં લોક તોડી ને રૂૂપિયા 1, 42,600 ર ચોરી કરીને નાસી છૂટયા હતા અને એગ્રીબીજ સેન્ટર દુકા ખુલ્લી મુકીને બાથરૂૂમ કરવા જતા તે દરમીયાન ચાર ઈસમો દુકાનમાં પ્રવેશ કરીને ટેબલના ખાનામાંથી લોક તોડીને રોકડ રૂૂપિયા ચોરી કરી નાસી ગયેલ અને તે ઘટનાની કીસોર ભાઈ ઉકાણી પટેલે તાત્કાલિક પોલીસને જાણ કરેલ અને પોલીસ રથના સ્તરે પહોંચીને તપાસ ચક્રવતી માન કરવામાં આવી હતી અને એલસીબી અને કોટડા સાંગાણી પોલીસ સંયુક્ત રીતે જોડને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં ચોરને રાજગઢ અને માણેકવાડા ચોકડી પાસેથી પકડી પાડેલ પોલીસ જેમાં ચોરને પકડવા માટે દોડધામ ધામ પોલીસ ગણતરીની કલાકોમાં ચાર ઈસરોને ઝડપી પાડેલ જે ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસે ઉકેલવામાં આવેલ.
જેમાં એલસીબીના પીએસઆઇ ઓડેદરા અને ભીમણી અને એલસીબીના ઇન્દ્રજીતસિંહ રમજુભાઈ જાડેજા જયવિરસિંહ ચંદુભાઈ રાણા અનિલભાઈ ગુજરાતી મનોજભાઈ બાપલ ભગીરથસિંહ જાડેજા મહીપાલ સિંહ ચુડાસમા અને કોટડા સાંગાણી પોલીસ ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ દિલીપ ભાઈ ખાચર જીતેન્દ્ર ભાઈ કુકડીયા અરવીદ ભાઈ રાજપરા જેમાં એલસીબી અને કોટડા સાંગાણી પોલીસ દ્વારા ચોરને પકડવા માટે તકરો ગતિમાન તપાસ ચાલુ કરવામાં આવી હતી.
જેમાં ચોર પોતાની ગાડી ફોરવીલ લઈને આવેલ હતા અને આ ફોરવીલ માં નાસી છૂટયા હતા અને એલસીબી અને કોટડા પોલીસ બંને સંયુક્ત રીતે ચાર ઈસ્મોને ભાવનગર જિલ્લાના ગારિયાધાર ગામના આરોપી વિકી વેલસી સેખલીયા મહેશ ઉર્ફે મયલો મગન સોલંકી વિજય મનુ સોલંકી સાગર મધુ સોલંકી આબધા રહે જીલ્લો ભાવનગર ગારીયાધર ના રહેવાસી છે તેઓને પકડી પાડેલ વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.