જામનગર શહેર અને લાલપુર પંથકમાં દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા
01:03 PM Nov 01, 2025 IST
|
admin
Advertisement
Advertisement
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ લાલપુરના ગ્રામ્ય પંથકમાં પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ના સંદર્ભમાં મેગા ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને અલગ અલગ 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જાહેરમાં વરલી મટકા ના આંકડા લખી રૂૂપિયા ની હારજીત કરી રહેલા સાત વરલી ભક્તોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી વરલી મટકાનું સાહિત્ય કબજે કર્યું છે.આ ઉપરાંત દેશી દારૂૂની પ્રવૃત્તિ ચલાવી રહેલી કેટલીક મહિલાઓના ઝુંપડા વગેરે સ્થળે દરોડા પાડ્યા હતા અને ગઈકાલે જામનગર શહેર અને લાલપૂર પંથકમાં દારૂૂ અંગે આઠ સ્થળે દરોડા પાડ્યા છેઝ અને પાંચ મહિલા સહિત તમામ સામે દારૂૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
Next Article
Advertisement