મોરબીના ખાખરાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
01:00 PM Feb 17, 2025 IST | Bhumika
Advertisement
મોરબી તાલુકાના ખાખરાળા ગામેથી વિદેશી દારૂૂની 58 બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ખાખરળા ગામના સામળાભાઇ કૃષ્ણભાઇ બાળાના વંરડામાં એક ઇસમ ઇગ્લીશ દારૂૂની બોટલો રાખી વેચાણ કરતો હોવાની મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમ કાનજીભાઇ દેવદાનભાઈ બાળા (ઉવ-26) રહે. ખાખરાળા તા-જી મોરબીવાળાને પકડી પાડી ઇગ્લીશ દારૂૂની બોટલ નંગ- બોટલ નંગ-58 કિં.રૂૂ. 38810/- તથા એક મોબાઇલ કીરૂૂ 5000/- એમ કુલ 43810/-નો મદ્દામાલ કબ્જે કરી ઇસમ વિરૂૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement