જામજોધપુરમાં બાઇકમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો
01:20 PM Nov 01, 2025 IST | admin
Advertisement
જામજોધપુર તાલુકા ના હોથીજીખડબા ગામમાં રહેતો સત્યજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામનો ખેડૂત જામજોધપુર ટાઉનમાં અંજલી પાર્ક સોસાયટી વિસ્તારમાં પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જેને આંતરી લઈ પોલીસે તલાસી લેતાતા તેના કબજા માંથી 33 નંગ નાની ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઇંગલિશ દારૂૂ અને બાઈક સહિત રૂૂપિયા 47,500 ની માલમતા કબજે કરી છે. અને આરોપી સત્ય જીતની જાડેજા અટકાયત કરી લેવામાં આવી છે.
જેની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂૂ હોથીજી ખડબા ગામમાં રહેતા તેના ભાઇ પુષ્પરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા પણ સંડોવાયેલો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
