શિવ મંદિરે દર્શને આવેલી બાળકીનો દેહ અભડાવનાર મહંતને 20 વર્ષની જેલ
ધ્રાંગધ્રાના ભરાડા ગામે ચાર વર્ષ પહેલા બનેલી ચકચારી ઘટનામાં કોર્ટનો મહત્વનો ચૂકાદો
ધ્રાંગધ્રા એડીસનલ સેસન્સ કોટઁ દ્વારા ધ્રાંગધ્રા ના ભરાડા ગામે મંદિર ના આસામમાં બાળકીઓને ચોકલેટ આપવા ના બહાને સારીક અડપલા કરી દુષ્કમઁ કરવાનાો કેસ ચાલી જતા 28 સાહેદો 21 દસ્તાવેજીક પુરાવા અને ફરીયાદી તપાસ અધીકારી ની જુબાની અને સરકારી વકીલ ની દલીલો ને ધ્જેયાનમા લઈને આરોપી 20 વષઁની કેદ ની સજા દસહજાર નો દંડ અને જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રાના ભરાડા ગામે આવેલ શીવ મંદિર મા સાધુ તરીકે રેહીને સેવાપૂજા કરતા ત્યારે મંદિર દશઁન કરવા આવતી બાળાઓને પોતાના આશ્રમ ના રૂૂમમાં ચોકલેટ આપવા ના બહાને બોલાવી સારીક અડપલા કરી દુષ્કમઁ કયૉંની 20 એપ્રીલ 2020ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ફરીયાદ નોધાવી હતી પોલીસ દ્વારા આરોપી સાધુ રામદેવગી શીવગીરીને જડપી પાડવામાં આવ્યા હતા અને, જેલ હવાલે કરેલ ત્યારે આરોપીનો કેસ દ્વારા ધ્રાંગધ્રા એડીસનલ સેસન્સ કોટઁ મા ચાલી જતા તપાસ અધીકારી દ્વારા રજુ કરવામાં આવેલ એફઆરઆઈની નકલ તપાસ ના કાગળો 28 સાહેદો ની જુબાની 21 દસ્તાવેજીક પુરાવા ફરીયાદી ની જુબાની સરકારી વકીલ વી એચ ભટ્ટ ની દલીલ અને જુદાં જુદાં કેસના રજુ કરેલ ચુકાદાઓ ને ધ્યાન મા લઈને ધ્રાંગધ્રા એડીસનલ સેસન્સ કોટઁ ના જજ એમ પી ચૌધરી દ્વારા આરોપી રામદેવગી શીવગીરીને કેસમાં કસુરવાર ઠેરવી 20 વષઁની કેદ ની સજા અને દસહજાર નો દડ ફટકારી ન્યાયધીશ દ્વારા સાધુના વેશમાં મંદિર ની પ્રવી઼ત્ર જગ્યા અધમ કુત્ય કરનાર ને કાયદા મુજબ સજા કરી સમાજ સંદેશો આપવા મા જેથી અન્ય કોઈ આવુ કુત્ય કરતા વિચારે જેલ હવાલે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવ ના સમયે, પ્રોબેશન મા આઈપીએસ મહીલા એએસપી સેફાલી બરવાલા દ્વારા તપાસ કરી મંદિર ના સીસીટીવી ફુટેજ ૃૃ એકત્ર કરીને તપાસ મા સામેલ કરીને દસ્તાવેજીક પુરાવા રાખવામાં આવેલ તે સજા માટે મહત્વના પુરવાર બન્યા અને આરોપીને 20 વષઁની સજા સાથે ભોગ બનનાર ને 4 લાખ સહાય ચુકવાન આદેશ કરવામાં આવેલ