જસદણ અને વીંછિયા પોલીસે પકડેલ 44.14 લાખના દારૂનો નાશ કરાયો
01:08 PM Apr 24, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા પોલીસે પકડેલા રૂા. 44.14 લાખની કિંમતના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરી તેના પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જસદણ અને વિછિયા પોલીસ સ્ટેશનના દારૂના 11 જેટલા ગુનામાં 17,661 બોટલ દારૂ કબ્જે કરવામાં આવ્યો હોય આ 44.14 લાખની કિંમતના દારૂના જથ્થાનો વિછિયા રોડ ઉપર જૂના પોલીસ સ્ટેશનની ખુલ્લી જગ્યામાં પોલીસ અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.
Next Article
Advertisement