ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગીર સોમનાથ એલસીબી દ્વારા ત્રણ જુગારીઓને રૂા.11,450 સાથે ઝડપ્યા

11:03 AM Oct 28, 2025 IST | admin
Advertisement

પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

Advertisement

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. ધનલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે જુગાર/પ્રોહીબીશન ની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના આપતા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.વી.રાજપુત ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ગોધવિંદભાઇ વંશ, નરવણ સિંહ ગોહિલ, પો.કોન્સ. પિયુષભાઇ બારડ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમીના આધારે પ્રભાસ પાટણ, શાંતિનગર પાસે આવેલ ભોલરીયા વાડી બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા (1) મનોજ ઉફે મેકસવેલ નંદલાલ ડાભી, ઉ.વ.40 (ર) યોગેશ ડાયાભાઇ બામણીયા ઉ.વ.27 અને (3) અરવિંદ ઉફે પ્રફુલ કાળાભાઇ બામણીયા ઉ.વ.29 રહે. પ્રભાસ પાટણ વાળાને રોકડા રૂૂા.11,450 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Tags :
crimeGir SomnathGir Somnath LCBgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement