For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

12:11 PM Jun 09, 2025 IST | Bhumika
ઉપલેટામાં બુટલેગરના ઘરેથી 1 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ઉપલેટાના વિજયનગરમાં બુટલેગરના ઘરે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી 82 હજારના વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.

Advertisement

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ એચ.સી.ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્યાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષી, અરવિંદસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા ને મળેલ સંયુક્ત હકીકત આધારે ઉપલેટા કૃષ્ણકેક ઓઇલમીલ રોડ વિજયનગર સોસાયટીમાં રહેતા દીપ ઉર્ફ ટીલ્યો કીરીટભાઇ રાઠોડ (ઉ.વ. 33 રહે.)ના ઘરે દરોડો પાડી 82340નો દારૂ સહિત 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement