ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિસાવદર પોલીસ સ્ટેશનના અધિકારી સામે અભદ્ર ટીપ્પણી કરનાર આપના પાંચ કાર્યકરોની ધરપકડ

01:53 PM Aug 20, 2025 IST | Bhumika
Advertisement

વાયરલ વીડિયોમાં અશોભનીય કોમેન્ટ કરતા કાર્યવાહી: જેલ હવાલે કરાયા

Advertisement

જૂનાગઢ આપ પાર્ટીના સમર્થક દ્રારા સોશીયલ મીડીયા મારફતે મહિલા પોલીસ અધિકારીને જાતિય પ્રકારની અભદ્ર કોમેન્ટ કરનાર નીમ્ન કક્ષાની માનસીક તા ધરાવનાર નસ્ત્રકુલ-5‘સ્ત્ર ઇસમોને જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયદાનું ભાન કરાવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર નો માહોલ ઉભો થવા પામ્યો છે.

તાજેતરમાં વિસાવદર પોલીસ મથકે ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા જેઓ પબ્લીક સાથે આવી અનાજની ફરીયાદ બાબતે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં બેસી ગયેલ છે. જેથી પીએસઆઇ એસ. એન. સોનારા તાત્કાલીક વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વિસાવદર વિધાનરાભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા ઘણા માણસો સાથે બેસેલા હતા. તે દરમ્યાન પીઆઇ એમ.એન.કાતરીયા તથા મામલતદાર વિસાવદર આવેલ. અને આ લોકોની રજુઆત સાંભળતા હતા.

તે સમયના હાજર લોકોમાંથી કોઈએ તેઓના મોબાઈલ ફોનમાં અલગ-અલગ વિડીયો ઉતારેલ જે વિડીયો અલગ-અલગ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી વાયરલ થયેલ ઉપરોક્ત વાયરલ થયેલ વિડીયોમાં Facebook યુઝર Dr.jewalvasra જેમાં અલગ-અલગ ફેરાબુક યુઝરે કોમેન્ટ કરેલ જે પૈકી (1) Radadiya Vd નામના યુઝરે (2) Niraj Timaniya નામના યુઝરે (3) Vaghela Manoj નામના યુઝરે (4) Jay Patel નામના યુઝરે (5) A D Sondarva નામના યુઝરે (9) Vijay Llalbhai (Contractor)નામના યુઝરે તેમજ (7) યુટયુબ ચેનલ યુઝર આઈડી Vinubhai U kediya આઇ.ડી. પરથી જાતિય પ્રકારની અભદ્ર કોમેન્ટ કરી મહિલા પોલીસ અધિકારીની પ્રતિષ્ઠાને નુકશાન કરવાના ઇરાદે કમેન્ટો કરેલ જે મુદ્દે કાઈમ બ્રાન્ચ જૂનાગઢ દ્વારા મનોજ ડાયા વાઘેલા, રહે રાજકોટ, નાના-મહુવા રોડ, દેવનગર શેરી નંબર-1 કુળદેવી કૃપા (ફેસબુક પરVaghela-Manoj આઈ.ડી.નો ધારક (2) અરવીંદ દાના સૌંદરવા, રહે.ગામ-બોરડી-સમઢીયાળા, જુની નિશાળની બાજુમાં, રાવણનો ઢોળો તા.જેતપુર જી. રાજકોટ (ફેસબુક 42 ફમ.તજ્ઞક્ષમફદિફ.7) વાળા (3) વિનોદ લાલભાઈ કોન્ટ્રાક્ટર 2હે.સુરત, ઓલપાડ (ફેસબુક પર દશષફુ.હહફહબવફશ આઈ.ડી.નો ધારક) (4) જેન્તી ઉર્ફે જય મુળજી પટેલ રહે. અમદાવાદ (ફેસબુક પર 42 ad.sondarva આઈ.ડી.નો ધારક) વાળો (5) રમેશ આંબા રાદડીયા રહે.નાની મોણપરી તા વિસાવદર જી.જુનાગઢ (ફેસબુક પર vijay.llalbhai.7 આઈ.ડી.નો ધારક) વાળો નાની મોણપરી ગામે હોવાની હકીકત મળેલ જે આધારે તાત્કાલીક આરોપી હાજર મળી આવતા રાઉન્ડઅપ કરી અત્રે કાઈમ બ્રાન્ચ કચેરી ખાતે લાવી પુછપરછ કરતા ઉપરોક્ત અભદ્ર ટીપ્ણીઓ તેઓએ પોતે આમ આદમી પાર્ટીના સમથર્કો હોય અને અધીકારીને ખરાબ ચીતરવા ટીપ્પણીઓ કરેલાનું જણાવેલ ઝડપાયેલા આરોપીઓ તમામ ને કોર્ટ માં રજુ કરતા કોર્ટ દ્વારા જામીન મુસ્ત ના કરી તમામના જેલ વોર્ટન્ટ ભરી જેલ માં મોકલી આપવામાં આવેલ.

Tags :
AAP workerscrimegujaratgujarat newsVisavadar police station officer
Advertisement
Next Article
Advertisement