For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજનગરમાં 21 હજારનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

05:19 PM Dec 05, 2025 IST | Bhumika
રાજનગરમાં 21 હજારનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

નાનામવા મેઈન રોડ પર રાજનગર શેરી નં.3 પાસે સફેદ કલરની ફોર્ડ ફીગો કાર ઉભી હોય જેમાં દારૂનો જથ્થો ભરેલો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે દોડી જઈ કારને કોર્ડન કરી તેમાં બેઠેલા મયુર મનસુખભાઈ સુરાણી (રહે.રાજનગર શેરી નં.3)ને ઝડપી લઈ કારની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ ન.96 કિ.રૂા.21408 મળી આવતાં પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂા.2,21,408નો મુદદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ઝડપાયેલો આરોપીની આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement