ધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશ
11:48 AM Sep 17, 2025 IST | Bhumika
ગુજરાત મિરર, ધોરાજી તા.17- ધોરાજી સબ ડિવિઝન નીચે આવનારા ઉપલેટા પોલીસ સ્ટેશનની 663 બોટલ,ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની 313 બોટલ,ભાયાવદર પોલીસ સ્ટેશનની 1822 બોટલ,ધોરાજી શહેર પોલીસ સ્ટેશનની 455 બોટલ અને પાટણવાવ પોલીસ સ્ટેશનની 46 બોટલ મળી કુલ 3299 વિદેશી દારૂૂની બોટલ કે જેની કુલ કિંમત 24,58,084/- રૂૂપિયાના દારૂૂની બોટલનો નાશ કરવામાં આવ્યો. (તસવીર: કૌશલ સોલંકી)
Advertisement
Advertisement