ગીર સોમનાથ દરિયામા ગેરકાયદેસર માછીમારી કરતા વધુ-10 બોટ માલિકો વિરુદ્ધ ગુનો નોંધાયો
ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પોલીસ દ્વારા ડ્રાઇવ સબબ દરીયાઇ પેટ્રોલીંગ તથા બોટ ચેકીંગ દરમ્યાન તા.18/12/24 થી તા.23/12/24 દરમ્યાન સોમનાથ મરીન તથા નવાબંદર મરીન પો.સ્ટે. વિસ્તારમાં ગુજરાત મત્સ્યોધોગ નિયમો(સુધારા) 2020 મુજબ કાયદેસર કાર્યવાહી કરી બોટ માલીકો/સંચાલકો વિરૂૂધ્ધ નીચે વિગતે અલગ અલગ કુલ-08 ગુન્હાઓ રજી. કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલતેમજ અગાઉ ડ્રાઇવ દરમ્યાન 15-ગુનાઓ રજી. કરેલ જે મળી ડ્રાઇવ દરમ્યાન કુલ-23 ગુનાઓ બોટ માલીકો સંચાલકો વિરૂૂધ્ધ રજી.કરવામાં આવેલ.એસઓજીએ મોહનભાઇ દામાભાઇ મસાણી - ખારવા ઉવ-47 રહે-વેરાવળ ઓસમાણભાઇ મંગાભાઇ ભાડેલા ઉ.વ.49 રહે.નવાબંદર, નગીનભાઇ રામજીભાઇ વાંદરવાલા ખારવા ઉ.વ.47 રહે.વેરાવળ રજાકભાઇ હુસેનભાઇ મોવાના મચ્છીયારા ઉ.વ.45 રહે. હિરાકોટ બંદર સલીમ હારૂૂનભાઇ ભેસલીયા મચ્છીયારા ઉ.વ.25 રહે. હિરાકોટ બંદર વિષ્ણુભાઇ ધનજીભાઇ વધાવી, ખારવા, ઉવ.33, રહે.વેરાવળ મોહનભાઇ પાંચાભાઇ સોલંકી, ખારવા, ઉવ.55, રહે.નવાબંદર, વેલાભાઇ ભાણાભાઇ રાઠોડ, કોળી, ઉવ.30, રહે.સૈયદ રાજપરા કૌશિકભાઇ સોમાભાઇ રાઠોડ, કોળી, ઉવ.20, રહે.સૈયદ રાજપરા ઉમરભાઇ ઓસમાણભાઇ ખારાઇ, મચ્છીયારા, રહે.વડોદરા ઝાલા, સહિતના સામે ગુનો નોંધાયો હતોએસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એન. બી. ચૌહાણ. નવાબંદર મરીન ઇ. પો. ઇન્સ. વી.કે.ઝાલા , સોમનાથ મરીન ઇ.પોલીસ ઇન્સ. આર. એચ.લોહ, એસ.ઓ.જી. પો. સબ ઇન્સ. એન.એ.વાઘેલા , એસ. ઓ. જી. સ્ટાફના એ.એસ. આઇ. દેવદાન ભાઇ કુંભરવાડીયા, ઇબ્રાહીમશા બાનવા, મેરામણ ભાઇ શામળા , પ્રતાપ સિહ ગોહીલ, પો.હેડ કોન્સ. વિપુલ ભાઇ ટીટીયા, ગોપાલસિંહ મોરી, કૈલાશસિહ બારડ, રણજીતસિંહ ચાવડા, મેહુલસિહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહાવિરસિંહ