ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દ્વારકાના સુદર્શન બ્રિજ પર ડ્રોન ઉડાવતા મહિલા યૂ-ટ્યૂબર સામે ગુનો

11:17 AM Feb 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ઉતરાખંડ રાજ્યના અલ્મોડા જિલ્લાની રહીશ જ્યોતિ હેમેવંતસિંહ પીલખવાલ નામની 24 વર્ષની મહિલા યુ-ટ્યુબર યુવતીએ દેવભૂમિ દ્વારકાના ઓખા નજીક આવેલા સુદર્શન બ્રિજ પર નો ફલાય ઝોનમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ હોવા છતાં પણ તેણે અહીં ડ્રોન વડે આસપાસના વિસ્તારોનું શૂટિંગ કરતાં આ અંગે ઓખા મરીન પોલીસે ઉત્તરાખંડની જ્યોતિ પીલખવાલને ઝડપી લઈ, તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાર્યવાહી કરી હતી.

 

 

 

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement