ધ્રાંગધ્રામાં કટાવા પાસે વાડીમાંથી 3.30 લાખનું કેમિકલ મળી આવ્યું
ધ્રાંગધ્રા ના, કુડા રોડ પર કંટાળી વાડી ની ઓરડમાથી કેમીકલનો, જથ્થો હોવાની બાતમી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને મળતા દરોડો પાડવામાં આવતા 3.30 લાખનુ કેમીકલ. અને બેરલ સહિત નો મુદ્દામાલ જડપી પાડવામાં આવેલ એ આરોપી સામે, ગુનો, નોધવામાં આવ્યો આરોપી ભાગી ગયેલ બનાવને લઈને ગુનો નોધવામાં આવતા ચકચાર મચી ગયો હતો.
ધ્રાંગધ્રા અમદાવાદ કચ્છ હાઈવે પર લાંબા સમય થી ગેરકાયદે ધંધા ધમધમી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા કેમીકલ નો,જથ્થો એસએમસી દ્વારા જડપી પાડવામાં આવેલ હતો, પીઆઈ ડી ડી ચાવડા સસ્પેન્ડ થયા તેની સાહી સુકાઇ નથી ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા જીલ્લા પોલીસ વડા ડો, ગીરીશ કુમાર પડ્યા ની સુચન ાા ડીવાયએસપી જે, ડી પુરોહિત માગઁદશઁન નીચે પીઆઈ મીડીયા કુલદીપસિંહ ઝાલા વિક્રમભાઈ રબારી નરેશભાઈ ભોજીયા અને, સ્ટાફ દ્વારા બાતમીના આધારે કંટાવા પાસે આવેલી વાડીમાં રેડ પાડતા વાડીની ઓરડીમા કેમીકલ ભરેલા લ મોટા કેરબા 12 નાના કેરબાબેરલ 30 કેરબા સહીત કુલ3.30 લાખનો મુદ્દામાલ જડપી પાડવામાં આવ્યો વાડીનો, સંચાલક આરોપી વિશાલસિહ ફતેહસિંહ જાડેજા રેહે હળવદ રોડ માવતર પાવભાજી પાસે વાળા સામે, ગુનો નોધવામાં આવ્યો આરોપી રેડ દરમ્યાન મળી નહી આવતા ભાગી જતા કુલ 1 આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મા ગુનો નોધવામાં આવતા ચકચાર મચી ગયો હતો.
કેમીકલ જડપાય ગયા બાદ આરોપી મળી નહી આવતા પોલીસ દ્વારા આરોપી ને જડપી પુછપરછ હાથ ધરવામાં આવે તો વધુ આરોપી ના નામ ખુલવાની શક્યતા સેવાય રહી છે અને કેમીકલ ચોરી રેકેટ ખુલવાની શક્યતા સેવાય રહી છે ત્યારે પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે કે ધીના ઠામમાં ધી પાડી દેવામાં આવે છે