ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુનિ.રોડ કેવલમ કવાટર્ર પાસેથી 90 હજારના દારૂ સાથે બૂટલેગર ઝબ્બે

04:40 PM Jul 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રાજકોટ શહેરમાં દારૂૂની હેરાફેરી કરતા શખ્સોને પકડી પાડવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા દ્વારા સૂચના આપવામાં આવતા દરમિયાન એલસીબી ઝોન-1 ટીમે બાતમી આધારે બોલબાલા રોડ જલજીત હોલ પાસેથી દારૂૂનો જથ્થો ભરેલી કાર સાથે કાલાવડના મુળીલા ગામના વતની અને હાલ યુનિવર્સિટી રોડ પર કેવલમ પાસે ક્વાર્ટરમાં રહેતાં મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.24)ને પકડી લઇ રૂૂા. 90 હજારનો 180 બોટલ દારૂૂ અને જીજે03ઇઆર-4317 નંબરની કાર મળી રૂૂા. 90 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ સુત્રોના કહેવા મુજબ આ શખ્સ વિરૂૂધ્ધ અગાઉ કાલાવડ રૂૂરલ અને લોધીકા પોલીસમાં દારૂૂના ત્રણ ગુના નોંધાઇ ચુક્યા છે. દારૂૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ, ઝોન-2 જગદીશ બાંગરવાએ સુચના આપી હોઇ એલસીબી ઝોન-1 ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મનરૂૂપગીરી ગોસ્વામી, દિવ્યરાજસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઇ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. હિતેષભાઇ પરમાર, રવીરાજભાઇ પટગીર સહિતે આ કામગીરી કરી હતી.

Tags :
bootleggercrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement