ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ નજીક કાંગશિયાળીની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

04:36 PM Aug 31, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રાજકોટ શહેરની ભાગોળે કાંગશીયાળી ગામની સીમમાં ક્રિષ્ના રેસીડેન્સી સામે આવેલ રોડના કાંઠેથી આશરે 30થી 35 વર્ષના લાગતા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા શાપર પોલીસની ટીમ દોડી ગઈ હતી.
મૃતદેહ પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મૃતકના ડાબા હાથની કલાઈમાં અંગ્રેજીમાં એચ ત્રોફાવેલ છે.તેમજ જમણા હાથે જયસુખ ત્રોફાવેલ છે. શાપર-વેરાવળ પોલીસે મૃતકની ઓળખ કરવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. કોઈને ઉપરોકત તસ્વીર વાળા મૃતકની ઓળખ હોય તો શાપર પીઆઈ આર.કે. ગોહિલ, મો.નં. 99253 82918 અથવા હેડ કોન્સ. એન.એમ. રોજાસરા મો.નં. 94292 47942 અથવા શાપર પોલીસ ટેલીફોન નં.02827-253600, મો.નં. 63596 25730 ઉપર સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement