દ્વારકામાં મોબાઈલ ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો
11:31 AM Nov 01, 2025 IST | admin
દ્વારકા વિસ્તારમાં તાજેતરમાં થયેલી મોબાઈલ ચોરી પ્રકરણના નોંધાયેલા ગુનામાં સ્થાનિક પી.આઈ. પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના ગોપાલ ગરેડો વિસ્તારમાં રહેતા મહેશ સંજયભાઈ કોરડીયા નામના 22 વર્ષના શખ્સને રૂૂ. 18,000 ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
