ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પડધરીના ખંભાળામાં ભેળસેળ કરેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

11:38 AM Oct 14, 2025 IST | Bhumika
Advertisement

પડધરી તાલુકાના ખંભાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમા દિલીપભાઇ ઉર્ફે મીથુન નાનજીભાઇ મકવાણા રહે-ખભાળા ગામ તા.પડધરી વાળો ભારતીય બનાવટના ઇગ્લીસ દારૂૂનો જથ્થો રાખી ઇંગ્લીશ દારૂૂના ચપલામાથી અન્ય મોઘી બ્રાંડના ખોટા સ્ટીકરો અને ખાલી બોટલો ઉપયોગ કરી મોઘી બ્રાન્ડની બનાવટી દારૂૂની બોટલોમા દારૂૂમા ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ ગંભીર પ્રકારના ચેડા કરી આવી ભેળસેળ વાળી બોટલો વેચતા હોય જે જગ્યાએ રેઈડ કરી તમામ મુદામાલ કબ્જે કરી તેના વિરૂૂધ્ધ પ્રોહી એક્ટ કલમ 65(એ)(ઇ), 116(બી), 98.(2), 81.83 બી.એન.એસ કલમ 345(3), 347(1), 349,274,275 હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Advertisement

પોલીસે ROYAL CHALLENGE FINEST PREMIUM WHISKY ની બોટલ નંગ-110 , 100 PIPERS DELUXE BLENDED SCOTCH WHISKY 750 ML ની બોટલ નંગ-12 , BLACK DOG BLACK RESERVE BLENDED SCOTCH WHISKY 750 ML ની બોટલ નંગ-19 , અન્ય ખાલી બોટલો તથા સ્ટીકર કી.રૂૂ.00/00 ,BLACK WHITE BLENDED SKOTCH WHISKY 750 MLની બોટલ નંગ-15 , TEACHER’S HIGHLAND CREAM BLENDED SCOTCH WHISKY750 , સુઝુકી મેસેસ 125 બ્લેડ ડોલર 4ઠ્ઠું , રજી.નં.જીજે 03 એન.એ. 0047 વાળુ કી.રૂૂા.50,000/-તથા સુઝુકી એક્સેસ 125 સફેદ કલરનુ મો.સા. જેના રજી.નં.જીજે 03 એમ.ક્યુ. 0220 વાળુ કી.રૂૂા.50,000/- , કુલ મુદામાલ કિંમત રૂૂપીયા 2,26,599/- મુદામાલ કબ્જે કર્યો હતો

Tags :
crimeEnglish liquorgujaratgujarat newsPaddhariPaddhari news
Advertisement
Next Article
Advertisement