For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

11:35 AM Mar 01, 2025 IST | Bhumika
મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમાં ગયેલ એકટીવા સાથે એક આરોપી જેલ ચોકથી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા એકટીવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનુ હોવાનુ જણાતા આરોપી મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા (ઉ.વ.60) રહે. કાલીકાપ્લોટ સતવારા બોર્ડીંગ પાછળ મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement