કેશોદના અક્ષયગઢ રોડ પર એક વેપારી પિતા-પુત્ર પર તેની દુકાનમાંજ કર્યો હુમલો
11:50 AM Apr 11, 2025 IST
|
Bhumika
Advertisement
કેશોદ ના ગાયત્રી મંદિર ની આગળ એક દુકાનમાં જયને દુકાન ધારક પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અહીંયા તો ખુદ એક નિવૃત્ત પોલીસ જમાદાર જ હજુ પોલીસ નો રોફ જમાવી વેપારી પિતા પુત્ર પર હૂમલો કરવા માટે દૂકાને પહોચી ગયા હતા અને વેપારી ને માર મારતા હોય તેવાં દશયો સીસીટીવીના સામે આવ્યાં છે તો બીજી તરફ અજાબ રોડ પર ધ માટે નામની કરિયાણાની દુકાન આવેલી છે જ્યાંથી અવાર નવાર ઉધાર માં નિવૃત્ત જમાદાર મણીલાલ પરમાર માલ સામાન લય જતાં હોય પણ જ્યારે ઉધારીના પૈસા બહુ થઈ જતાં વેપારી પિતા પુત્ર એ પૈસાની માંગણી કરતાં તેનાં ઉપર જ બીજાં લોકોનો બોલાવીને હૂમલો કરી દિધો હતો... જેના સીસીટીવી ફૂટેજ હાલમાં સામે આવ્યા છે અને જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
Next Article
Advertisement