ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

12:11 PM Jan 27, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ આરોપી શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર સ્કૂલ અને કોલેજ જતી વિદ્યાર્થીની ત્યાંથી નીકળે ત્યારે આરોપી અશ્વીનભાઈ મુળજીભાઈ ચાવડા (ઉ.વ.35) રહે. શક્ત શનાળા બાયપાસ ગોકુળનગર જોધાણીની વાડી મોરબીવાળો જાહેરમાં પોતાનું પેન્ટ કાઢી બિભત્સ ચેનચાળા કરતો હતો જે અંગે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ.એક્ટ કલમ-296(અ),જી.પી.એકટ કલમ.110,117 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

---

 

Tags :
crimegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement