For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 4 વાહનની અટકાયત

11:52 AM Sep 25, 2025 IST | Bhumika
વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 4 વાહનની અટકાયત

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરી કુલ 04 વાહનને બિનઅધિકૃત રીતે વહન બદલ અટકાયત કરવામાં આવી હતી. બિનઅધિકૃત રીતે વહન બદલ નિયમો અનુસાર રૂૂ.2.36 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement