For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાણપુરમાં બિયર અને ઈંગ્લિશ દારૂની 2886 બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો

11:39 AM Sep 13, 2025 IST | Bhumika
રાણપુરમાં બિયર અને ઈંગ્લિશ દારૂની 2886 બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો

પ્રાંત અધિકારી,DYSP,મામલતદાર, PIની હાજરીમાં રૂ.5,78,678ના જથ્થા ઉપર રોલર ફેરવાયું

Advertisement

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.સીડી ગાર્ડન પાસે મેદાનમાં બરવાળા પ્રાંત અધિકારી એસ.વી. ચૌધરી,ઉઢજઙ મહર્ષિ રાવલ,મામલતદાર કે.બી.ગોહિલ,ઙઈં એસ.એ.પટેલ તેમજ નશાબંધી શાખાના અધિકારીની હાજરીમાં 1704 ઈંગ્લીશ દારૂૂની નાની-મોટી બોટલ,1122 અલગ-અલગ બિયરના ટીન સહિત દારૂૂ ની બોટલ-બિયરમા ટીન મળી કુલ-2886 નંગ રૂૂપિયા 5,78,678 ના દારૂૂ અને બિયરના જથ્થા ઉપર અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement