For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં રૂા.2.53 લાખની રોકડ સાથે જુગાર રમતાં 15 શખ્સો ઝડપાયા

01:26 PM Mar 26, 2025 IST | Bhumika
ભાવનગરમાં રૂા 2 53 લાખની રોકડ સાથે જુગાર રમતાં 15  શખ્સો  ઝડપાયા

ભાવનગરની એલસીબી પોલીસે જુગાર રમી રહેલા 15 શખ્સોને રૂૂ.2.53 લાખની રોકડ સાથે ઝડપી લીધા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. સ્ટાફે શહેરના રોહીદાસ ચોક, ચમારવાસ, શંકર ભગવાનના મંદિર પાસે જાહેર માં જુગાર રમતા ઇશ્વર ભોથાભાઇ વેગડ ઉ.વ.24 રહે. બી વીંગ-206, મુખ્યમંત્રી આવાસ યોજના, બાલા હનુમાન સામે, એરપોર્ટ રોડ, જેરામભાઇ લાલજીભાઇ મકવાણા ઉ.વ.49 રહે.ચમારવાસ, સંત રોહીદાસ ચોક, આનંદનગર, શિવમ નરેશભાઇ ચાવડા ઉ.વ.24 રહે. ધારશીવાળો ખાંચો, મામા કોઠા રોડ, ક.પરા, હર્ષદ રમેશભાઇ ચૌહાણ ઉ.વ.31 રહે.ચમારવાસ, વિમાના દવાખાના પાસે,આનંદનગર, ગૌતમભાઇ ખીમજીભાઇ ચૌહાણ ઉ.વ.36 રહે.ચમારવાસ, વિમાના દવાખાના પાસે,આનંદનગર,આકાશ ભરતભાઇ વાઘેલા ઉ.વ.25 રહે. ડાયાભાઇની પાનમાવાની દુકાન સામે, સુર્યાવાળો ચોક, વિમાના દવાખાના પાસે, ખેડુતવાસ, આનંદનગર, વિશાલ મનસુખભાઇ ચૌહાણ ઉ.વ.27 રહે.ચમારવાસ, વિમાના દવાખાના પાસે, આનંદનગર, ધર્મેશ નવનીતભાઇ વાજા ઉ.વ.28 રહે.પ્લોટ નં.166/એચ, ગોવિંદભાઇની દુકાન પાસે, 50 વારીયા, ખેડુતવાસ, આનંદનગર, સાગર ધીરૂૂભાઇ જાદવ ઉ.વ.34 રહે.પ્લોટ નં.174, 50 વારીયા,હર્ષ મેડીકલ પાસે, ખેડુતવાસ આનંદનગર, મનિષ ઉર્ફે છોટુ ચંદુભાઇ બારૈયા ઉ.વ.27 રહે.સાંઇઠ ફળી, મેંદાની દુકાન પાસે, મામા કોઠા રોડ, નિલેશ સુરેશાભાઇ ગોહેલ ઉ.વ.28 રહે.ત્રિમુખી હનુમાન સામે, બોરડી ગેઇટ, ભાવનગર હાલ- પ્લોટ નં.49, મનસુખભાઇ વેલજીભાઇ વાજાના મકાનમાં, સવાભાઇનો ચોક, રૂૂવાપરી રોડ, ખેડુતવાસ, રજનીભાઇ રવજીભાઇ ચૌહાણ ઉ.વ.31 રહે. ઘાણીવાળો ડેલો, મામા કોઠા રોડ, ક.પરા, સુરેશભાઇ અરજણભાઇ મકવાણા ઉ.વ.38 રહે. વણકરવાસ, ઇન્દીરાનગર, માર્કેટીંગ યાર્ડની પાછળ, ચિત્રા,કાવાભાઇ માલાભાઇ રાઠોડ ઉ.વ.37 રહે. પ્લોટ નં.50, શકિતનગર સોસાયટી, ટોપ થ્રી સીનેમા સામે અને રોહીત રાજુભાઇ બારૈયા ઉ.વ.24 રહે.લુહારવાડી, ભાંગના કારખાના પાસે,રાણીકા, ભાવનગર ને ઝડપી લીધા હતા. પોલીસે જુગારનું સાહિત્ય અને રોકડરૂૂ.2,53,650/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.

Advertisement

દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના હિતેશભાઇ મકવાણા, વનરાજભાઇ ખુમાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, માનદિપસિંહ ગોહિલ જોડાયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement