For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં વોંકળા પર નાખેલ પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચાર

12:17 PM Jun 05, 2024 IST | admin
મોરબીમાં વોંકળા પર નાખેલ પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચાર
Advertisement

કપચી ભરેલ ડમ્પર પસાર થતા ગાબડું પડયું

મોરબીના બાપા સીતારામ ચોક વોંકળા ઉપર પેવર બ્લોક નખાયેલ હોય જેના પરથી ઓવર લોડેડ ડમ્પર પસાર થતા ડમ્પર અંદર બેસી ગયુ હતું. જો કે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ પામી ન હતી.
મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા રાજકોટમાં વોકળા બુરીને બનાવેલ સ્લેબ તૂટી પડતા અનેક લોકો નીચે દટાયા હતા.જેમાં એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું.આવી જ દુર્ઘટના મોરબીમાં બનતા બનતા રહી ગઈ છે.મોરબીના બાપા સીતારામ ચોક નજીક વોંકળા ઉપર પેવર બ્લોક નખાયેલ હોય જેના પરથી કોન્ટ્રાકટરનો કપચી ભરેલ ઓવર લોડેડ ડમ્પર પસાર થતા અંદર બેસી ગયુ હતુ.જેમાં અન્ય વાહન ચાલકોનો માંડ માંડ જીવ બચ્યો હતો. સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હોતી. હાલ ટ્રકને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement