For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિખ્યાત જગન્નાથ મંદિરે ભગવાનને જલયાત્રા મહોત્સવનો પ્રારંભ

01:11 PM May 13, 2024 IST | Bhumika
વિખ્યાત જગન્નાથ મંદિરે ભગવાનને જલયાત્રા મહોત્સવનો પ્રારંભ
Advertisement

વિખ્યાત ઓરિસ્સા જગન્નાથ મંદિરમાં ભગવાનની પારંપરિક જલયાત્રા શ્રધ્ધાભેર ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ દરમિયાન ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા સહિતના દેવતાઓની પ્રતિનિધિ મૂર્તિઓ ભવ્ય રીતે શણગારેલી પાલખીઓમાં બેસાડીને જલયાત્રા યોજવામાં આવે છે. આ પાવન અવસર દરમિયાન બહોળી સંખ્યામાં ભાવિકો જોડાય છે. આ ઉજવણી 21 દિવસ સુધી ચાલે છે. દેશભરમાંથી શ્રધ્ધાળુઓ જગન્નાથ મંદિરે ઉમટી પડે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement