For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેકાબુ કાર રસના ચિચોડામાં ઘૂસી જતા અફરાતફરી

04:43 PM Apr 26, 2024 IST | Bhumika
બેકાબુ કાર રસના ચિચોડામાં ઘૂસી જતા અફરાતફરી

રાજકોટમાં રાજમાર્ગો ઉપર છાસવારે નબીરાઓ અકસ્માતો સર્જે છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. શહેરના કુવાડવા રોડ ઉપર ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજે સવારે 11 વાગ્યા આસપાસ એક કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બાપા સીતારામ રસ ડેપોમાં ઘુસી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. કારમાં ભારે નુકસાન થયું હતું. જો કે બારોબાર ‘વહીવટ’ પતાવી લેવાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement