For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફેશન જગતને ઉજાગર કરતા ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં સેલિબ્રિટીઓનો જમાવડો

01:33 PM Jan 08, 2024 IST | Bhumika
ફેશન જગતને ઉજાગર કરતા ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં સેલિબ્રિટીઓનો જમાવડો

ફેશન વિશ્વ માટે મહત્ત્વના મનાતા 81મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડના રંગારંગ પ્રારંભ સમયે ફેશન જગતની દિગ્ગજ હસ્તીઓ જેવી કે સેલેના ગોમેઝ, ટેલર સ્વિફટ, માગોટ રોબી, બિલી ઇલિશ વગેરેનો રેડ કાર્પેટ ઉપર જલવો જોવા મળ્યો હતો. આ એવોર્ડ અવનવા પહેરવેશ અને ફેશન જગતના બ્યુટી-લૂક્સ તથા અવનવી ફેશનને ઉજાગર કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement