For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આગવી શાન અને પરંપરા માટે જાણીતો બ્રિટનનો રોયલ એસ્કેટ

11:57 AM Jun 20, 2024 IST | admin
આગવી શાન અને પરંપરા માટે જાણીતો બ્રિટનનો રોયલ એસ્કેટ

બ્રિટનનો રોયલ એસ્કેટ તેની આગવી શાન માટે વિશ્ર્વભરમાં જાણીતો છે. તેના વાર્ષિક રેસિગ ઇવેન્ટ દરમ્યાન તાકતવર ઘોડાઓ, રાજવીઓ અને અવનવી શાનદાર ટોપીઓનો નજારો જોવા મળ્યો હતો. તસવીરોમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ અને ફાન્સિસ બુક એસ્કોટ ઓથોરિટીના અધ્યક્ષ તથા રેસ દરમ્યાન રેસગોઅરનું દ્દશ્ય નજરે પડે છે. રોયલ એસ્કોટમાં જાનદાર અશ્ર્વ સવારી, રોયલ લોકોની ઝલક નિહાળવા અનેરો ઉત્સાહ નજરે પડતો હોય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement