For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલકાતાની શેરીઓને જીવંત કરતા સ્ટ્રીટ ફોટોગ્રાફ્ર દીપબ્રત દત્તા

12:13 PM Jul 25, 2024 IST | admin
કોલકાતાની શેરીઓને જીવંત કરતા સ્ટ્રીટ ફોટોગ્રાફ્ર દીપબ્રત દત્તા

કોલકાતાની શેરીઓને જીવંત કરતા સ્ટ્રીટ ફોટોગ્રાફ્ર દીપબ્રત દત્તાસામાન્ય લાગતી દિવાલો-શેરીઓને અનુભવી કલાકારનો ટચ મળે તો અદભુત સર્જન થાય છે. આવો જ કંઇન નયનરમ્ય નજારો ફોટોગ્રાફર દીપબ્રત દત્તાએ કોલકાતાની શેરીઓને કેપ્ચર કરીને દર્શાવ્યો છે. આ આગવી ફોટો સિરિઝમાં દીપબ્રતે પોતાની આંખે અને કેમેરાની સંગાથે કોલકાતાના વિવિધ રંગો બતાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રકાશ-પડછાયાના સંગાથે કોલકાતાની શેરીઓને જીવંત કરી બતાવી છે. શેરીઓ અને સ્ટ્રીટ સિલુએટસ આધારિત આ ફોટો આકર્ષક લાગે છે. દીપબ્રત દત્તા 18 વર્ષથી સ્ટ્રીટ ફોટોગ્રાફી કરે છે. ભારત અને વિશ્ર્વના નામાંકીત સામથિકોમાં તેમની તસ્વીરો પ્રકાશિત થઇ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement