For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ ફેશન વીકમાં બોલિવૂડની સુંદરીઓ છવાઇ

02:57 PM Jun 29, 2024 IST | Bhumika
પેરિસ ફેશન વીકમાં બોલિવૂડની સુંદરીઓ છવાઇ
Advertisement

ફેશનનગરી મનાતી પેરિસમાં ચાલી રહેલા ફેશન વીકમાં વિશ્ર્વભરના સેલિબ્રિટીઓ અને ફેશન જગતના માધાતાઓ ઉમટી પડ્યા છે. બોલિવુડની સુંદરીઓ સોનમ કપૂર, જહાન્વી કપૂર, રાધિકા આપ્ટે, પ્રીતિ ઝિન્ટા સહિતની અભિનેત્રીઓ તથા ફેશન ડીઝાઇનરો છવાઇ ગયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement