For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં રૂપાલાની સભા સ્થળે પોસ્ટરો ઉપર કાળી શાહીના પીછડા લાગ્યા

05:15 PM Apr 15, 2024 IST | Bhumika
મોરબીમાં રૂપાલાની સભા સ્થળે પોસ્ટરો ઉપર કાળી શાહીના પીછડા લાગ્યા

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા આજે મોરબી ખાતે ચૂંટણી પ્રચારમાં જતાં સભા સ્થળે સ્ટેજ ઉપર તેમજ આસપાસમાં લગાવવામાં આવેલા બેનરોમાં પરસોતમભાઈ રૂપાલાના ફોટા ઉપર અજાણ્યા શખ્સો કાળી શાહીના પીછડા લગાવી જતાં ભારે ચકચાર જાગી છે. ક્ષત્રિય સમાજ દ્વારા ચલાવાઈ રહેલી રૂપાલા વિરોધી ઝુંબેશ વચ્ચે બનેલી આ ઘટનાના પગલે સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement