For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમૂરતાની પુર્ણાહૂતિ: લગ્ન સહિત શુભ પ્રસંગોનો આજથી પ્રારંભ

06:02 PM Jan 15, 2024 IST | Bhumika
કમૂરતાની પુર્ણાહૂતિ  લગ્ન સહિત શુભ પ્રસંગોનો આજથી પ્રારંભ

વૈશાખ, જેઠ મહિનામાં લગ્નોનાં મુહૂર્ત ન હોવાથી શિયાળામાં લગ્નગાળાની સીઝન જામશે

Advertisement

ગુજરાત મિરર, રાજકોટ,તા.15
પોષ સુદ પાંચમને સોમવાર તા. 15-1-24 એટલે કે રવિવારે 2-44 કલાકે સુર્યના મકર રાશીના પ્રવેશ સાથે કમુહુર્તા પુર્ણ થયા અને હવે લગ્નોના શુભ મુહુર્ત ની શરૂૂઆત થશે.આ વર્ષ મે-જુન મહિનામાં ગુરૂૂ-શુક્રના અસ્તના કારણે લગ્નના મુહુર્તો નથી. આથી શિયાળામાં ઘણા લોકોએ લગ્ન રાખેલા છે. આમ, શિયાળાની લગ્નગાળાની સીઝન જામશે.શાસ્ત્રી રાજદીપ જોષી(વદાંતરત્ન)

લગ્નના મુહૂર્તોની વિગત
જાન્યુઆરી મહિનામાં તા.21, 22, 27, 28, 30, 31 ફેબ્રુઆરી મહિનામાં તા.2, 4, 6, 12, 17, 18, 19, 24, વહ, વળ, વક્ષ, વક્ષ માર્ચ મહિનામાં 2, 3, 4, 6, 11, 13ત્યાર બાદ તા. 14-3-24 થી તા. 13-4-24 સુધી મીનારક કમુહુર્તા છે. હોળાષ્ટક તા.17-7-24થી તા.24-3-24 સુધી હોળાષ્ટક છે. શુક્રનો અસ્ત તા. 1-5-24થી તા.28-6-24 સુધી છે. ગુરૂૂનો અસ્ત તા.7-5-24થી તા.2-6-24 સુધી છે. આમ, ચૈત્ર મહિનામાં ખાલી લગ્નના ચાર મુહુર્તો છે ત્યાર બાદ ગુરૂૂ-શુક્રના અસ્તને કારણે વૈશાખ મહિનામાં તથા જેઠ મહિનામાં લગ્નના મુહુર્તો નથી. ચૈત્ર મહિનાના લગ્ન મુહુર્તો: 18 એપ્રિલ, 21 એપ્રીલ, 26 એપ્રિલ, 28 એપ્રિલ વસંત પંચમી તા.14-2-24ના દિવસે છે.

Advertisement

Advertisement
Advertisement
Advertisement