For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્પેનમાં બાળકોને શેતાની નજરથી બચાવવા ઉજવાતો બેબી જમ્પિંગ ફેસ્ટિવલ

01:39 PM Jun 08, 2024 IST | Bhumika
સ્પેનમાં બાળકોને શેતાની નજરથી બચાવવા ઉજવાતો બેબી જમ્પિંગ ફેસ્ટિવલ
Advertisement

વિશ્ર્વના અલગ-અલગ દેશમાં અલગ-અલગ માન્યતાઓ અને પરંપરા હોય છે. આવી જ એક પરંપરા છે સ્પેનના બેબી જમ્પિંગ ફેસ્ટિવલની બાળકો ઉપરથી જમ્પ મારવામાં આવે છે. આ પરંપરાનો હેતું બાળકને બુરી નજર અને બીમારીઓથી બચાવવાનો છે. આ ઉજવણી પાછળ વિવિધ દંતકથાઓ છે. 17મી સદીથી આ પરંપરાની ઉજવણી કરવામાં આવે છે. શેતાનનું પ્રતિનિધિત્વ કરતો માણસ બાળકો પર કુદકા લગાવે છે. જે તસ્વીરોમાં નજરે પડે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement