સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારકાને બેસ્ટ થીમ પાર્કનો એવોર્ડરાજયમંત્રી મુળુભાઇ બેરા અને ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીના હસ્તે કરાયું સન્માન

11:50 AM Jun 26, 2024 IST | admin
Advertisement

વી ટીવી ન્યૂઝ ચેનલ તથા ટોપ એફ એમ દ્વારા સમાજમાં ઉત્તમ કામ કરનાર, સેવા પ્રદાન કરનાર વ્યક્તિ / સંસ્થાને એવોર્ડ એનાયત કરી સન્માન કરવાનો સમારોહ સેવન સીઝન્સ રીસોર્ટમાં યોજાયો હતો. જેમાં હાલારના સુપ્રસિધ્ધ અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારકાને પગુજરાતના બેસ્ટ થીમ પાર્ક પનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અમેઝિંગ ફન વર્લ્ડ દ્વારકાના જસ્મીનભાઇ પટેલ ને રાજ્યમંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અલગ-અલગ કેટેગરીમાં કુલ 4ર વ્યક્તિ / સંસ્થાઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Tags :
amazing fun worlddivyesh akabariDwarkadwarka best theamedwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement