For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ જાહેર મિચેલ માર્શને એલન બોર્ડર એવોર્ડ

01:22 PM Feb 01, 2024 IST | Bhumika
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ જાહેર મિચેલ માર્શને એલન બોર્ડર એવોર્ડ

વિશ્ર્વની સુંદર મહિલા એલિસ પેરી બની વન ડે-ટી 20 પ્લેયર ઓફ ધ યર

Advertisement

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બુધવારે 31 જાન્યુઆરીએ આયોજિત એક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ઘણા મોટા ખેલાડીઓને વર્ષ 2023માં તેમના શાનદાર પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ માર્શને પ્રતિષ્ઠિત એલન બોર્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને 233 વોટ મળ્યા જ્યારે કેપ્ટન પેટ કમિન્સને 79 વોટ મળ્યા.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સ 2024 (પુરુષો)માં એલન બોર્ડર મેડલ- મિચેલ માર્શ, શેન વોર્ન ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર- નાથન લિયોન, ODI પ્લેયર ઓફ ધ યર- મિશેલ માર્શ, T20I પ્લેયર ઓફ ધ યર- જેસન બેહરેનડોર્ફ, BBL 13 પ્લેયર ઓફ ધ યર- મેથ્યુ શોર્ટ, ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યર- કેમેરોન બેનક્રોફ્ટ, બ્રેડમેન યંગ ક્રિકેટર ઓફ ધ યર - ફર્ગસ ઓથનીલ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડ્સ 2024 (મહિલા)માં બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ- એશ્ર્લે ગાર્ડનર, T20I પ્લેયર ઓફ ધ યર- એલિસ પેરી, ODI પ્લેયર ઓફ ધ યર- એલિસ પેરી, WBBS પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ- ચમારી અથાપથુ, ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યર- એલિસે વિલાની, સોફી ડી, બેટી વિલ્સન યંગ ક્રિકેટર ઓફ ધ યર - એમ ડી બ્રોઘ

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement