For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનુરાગ બાસુની મેટ્રો ઇન દિનો 13 સપ્ટેમ્બરે થશે રિલીઝ

12:55 PM Jan 19, 2024 IST | Bhumika
અનુરાગ બાસુની મેટ્રો ઇન દિનો 13 સપ્ટેમ્બરે થશે રિલીઝ

સારાઅલી, આદિત્યરોય કપૂર, અનુપમ ખેર પણ જોવા મળશે

Advertisement

અનુરાગ બાસુની મેટ્રો... ઇન દિનોં હવે તેરમી સપ્ટેમ્બરે રિલીઝ થશે. 2007માં આવેલી લાઇન ઇન અ મેટ્રોની આ સીક્વલ છે. સીક્વલમાં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી, કોંકણાસેન શર્મા, અલી ફઝલ અને ફાતિમા સના શેખ જોવા મળશે. આ ફિલ્મ પહેલાં 2023ની આઠ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. ત્યાર બાદ એને 29 માર્ચે રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું.જોકે એને હવે 13 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને ડિરેક્ટ અનુરાગ બાસુએ કરી છે. અનુરાગે એને ભૂષણ કુમાર, ક્રિષ્ણ કુમાર અને તાની બાસુ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મનું મ્યુઝિક પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement