રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજુલામાં ભાજપ કાર્યકરો દ્વારા પૂર્વ ધારાસભ્યના પૂતળાનું દહન કરાયું

12:18 PM Dec 26, 2023 IST | Sejal barot
Advertisement

ગઈકાલે અમરેલી ખાતે યોજાયેલા કોંગ્રેસના સન્માન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે ટિપ્પણી કરતા તેનો રોષ આખા જિલ્લામાં ફાટી નીકળ્યો હતો.
જેના અનુસંધાને આજરોજ રાજુલા ખાતે ટાવર ચોક માં પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને મુખ્ય મુખ્ય માર્ગે ઉપર રેલી કાઢી વીરજીભાઈ ઠુંમર હાય હાય અને કોંગ્રેસ હાય હાય ના નારા લગાડવામાં આવ્યા હતા અને રાજુલા પોલીસ મથકે જઈ તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું
આ તકે રવુભાઈ ખુમાણ હરસુરભાઈ લાખણોત્રા દિલીપભાઈ જોશી ગિરીશભાઈ જોશી પ્રદીપભાઈ જોશી વાલજીભાઈ વકીલ તાલુકા ભાજપના મહામંત્રી મુકેશભાઈ ગુજરીયા દિનેશભાઈ બાંભણિયા મહેન્દ્રભાઈ ધાખડા અક્ષયભાઈ ધાખડા ઘનશ્યામભાઈ સાવલિયા કમલેશભાઈ પરમાર વનરાજભાઈ વરુ કરણસિંહ પરમાર આકાશભાઈ ગોસ્વામી આશિષભાઈ વાવડીયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વલકુભાઈ બોસ મહેશભાઈ ટાંક રાજુભાઈ જાની દેવુભાઈ મહેતા ભાવેશભાઈ ગુજરીયા હરેશભાઈ ભગત પાન રાજેશભાઈ જાની ભરતભાઈ બારીયા દિપકભાઈ પરમાર રમેશભાઈ વસોયા મધુભાઈ વોરા ઘનશ્યામભાઈ મશરૂૂ તેમજ દરેક સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Tags :
BJPbyinRajulaThe effigy of former MLA was burntWorkers
Advertisement
Next Article
Advertisement