રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બગસરામાં એગ્રોની દુકાનમાં આગથી લાખોનું નુકસાન: જોકે જાનહાનિ ટળી

12:46 PM Dec 11, 2023 IST | Sejal barot
Advertisement

બગસરામાં એગ્રો ની દુકાન માં આગ ભભૂકી દુકાનના આસપાસ વિસ્તારમાં દોડધામ મચી( સમીર વિરાણી દ્વારા) બગસરા માં હોસ્પિટલ રોડ પર જલારામ ભજીયા ની દુકાન ની સામે આવેલ મહાદેવ એગ્રો એજન્સી નામની દુકાનમાં અચાનક પીજીવીસીએલ ના થાંભલામાં શોર્ટ સર્કિટ થતા તેની આગ એગ્રોના દુકાન સુધી પહોંચતા શોર્ટ સર્કિટ થતા આગ લાગતા મહાદેવ એગ્રો એજન્સી નામની દુકાન બળીને કોલસો થઈ ગઈ હતી ફાયર બિગેડ ની મદદથી આગ બુજાવવામાં આવી હતી પરંતુ સંપૂર્ણ માલનો નાશ થયો હતો દુકાનના માલિક સિદ્ધાર્થભાઈ પટેલ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આશરે છ લાખ જેવી નુકસાની થઈ છે અને અમોએ તથા આસપાસ રહેતા લોકો દ્વારા પીજીવીસીએલને અડધી કલાક પહેલા જાણ કરેલ છતાં પીજીવીસીએલ મોડું પહોંચતા લાઈટ ઝડપથી કાપવામાં ના આવી હતી એટલા માટે આગ વધુ બે કાબુ બની હતી અને સમગ્ર માલ બળીને ખાખ થઈ ગયો હતો દુકાનના માલિક સામે રહેતા પાડોશી તોફિકભાઈ એ તેમને ફોન દ્વારા જાણ કરતા બાજુનું ગામડું પીઠડીયા ત્યાંથી તે પોતાની દુકાને પહોંચી ગયા પરંતુ પીજીવીસીએલ ને જાણ કરવામાં આવી પરંતુ તે પહોંચી નહીં અને આગ વધુ બેકાબૂ થઈ હતી અને ભારે નુકસાની નો સામનો કરવો પડ્યો હતો તેમ દુકાનના માલિક સિદ્ધાર્થભાઈ પટેલ તથા તેમના પાડોશી તોફિકભાઈએ જણાવ્યું હતું.

Advertisement

Tags :
Agro shop fire in Bagsara causes loss of lakhslifelossNoofthough
Advertisement
Next Article
Advertisement