સાવરકુંડલામાં ભારે વરસાદમાં એ.ટી.એમ.માં ઘુસ્યો બળદ
11:45 AM Aug 31, 2024 IST | admin
સાવરકુંડલા હાથસણી રોડ પર બળદ વરસાદ માં એટી.એમ.માં ઘૂસ્યો હતો. સાવરકુંડલામાં રેઢીયાર ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.તો વરસાદ થી રાહત મેળવવા સાવરકુંડલા હાથસણી રોડ પર જઈ ચડ્યો હતો. ત્યારે લોકોમાં પણ ભય નો માહોલ છે કારણ કે ક્યારે કોની ઉપર હુમલો કરે એ નક્કી હોતું નથી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.
Advertisement
Advertisement