For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાઇલ્ડ લાઇફ ઓન એ મૈન પોન્ડનો અદ્ભુત નજારો

01:06 PM Apr 27, 2024 IST | Bhumika
વાઇલ્ડ લાઇફ ઓન એ મૈન પોન્ડનો અદ્ભુત નજારો

નેચર ફોટોગ્રાફીની અદ્ભુત દુનિયા હોય છે. કુદરતની કરામત અને નજારાને આ ફોટોગ્રાફી દ્વારા જીવંત કરવામાં આવે છે. ‘વાઇલ્ડ લાઇફ ઓન એ મૈન પોન્ડ’ સીરીઝમાં ઉત્તમ તસવીરો જેવી કે ઉતર અમેરિકાના લુન પ્રજાપતિની લાંબી પાંખો સાથેની તસવીર, બાલ્ડ ગરૂડની તથા અન્ય તસવીરો જોવા મળે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement