For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મચ્છુ નદીની કેનાલમાંથી મહિલાની લાશ મળી

12:05 PM Jun 11, 2024 IST | Bhumika
મચ્છુ નદીની કેનાલમાંથી મહિલાની લાશ મળી
Advertisement

દુષ્કર્મ કરી હત્યા નિપજાવ્યાની આશંકા


મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર મચ્છુ નદીની કેનાલના પુલ નીચેથી એક મહિલાની લાશ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ગિરનારી આશ્રમની સામે કેનાલના પુલની નીચેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. આ મહિલાની અંદાજે ઉમર 25 થી 30 વર્ષ જેટલી છે. મહિલાની સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય અને હત્યા કરાઈ હોવાની આશંકા તેમજ આ ઘટનાની જાણ થતાં જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.હાલ પોલીસ દ્વારા આ મહિલાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement