For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકસની જેમ યુવકે બાઈક પર સ્ટંટ કર્યાનો વીડિયો વાઈરલ

04:55 PM Jun 17, 2024 IST | Bhumika
સરકસની જેમ યુવકે બાઈક પર સ્ટંટ કર્યાનો વીડિયો વાઈરલ
Advertisement

સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં સ્ટંટ કરનારાઓ બેફામ બન્યા છે. રાજકોટમાં અવારનવાર જોખમી સ્ટંટના વીડિયો વાયરલ થાય છે.ત્યારે ફરી એક વાર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટના ગોંડલ રોડ પર એક બાઈક ઉપર સરકસની જેમ એક યુવકે જોખમી સ્ટંટ કર્યો હતો. ચાલુ સ્કૂટર ઉપર ઊભા થઇ જોખમી સ્ટંટ કર્યા હતા. આ રસ્તા પર વાહનોની અવરજવરના વચ્ચે રસ્તા ઉપર આ પ્રકારની સ્ટંટ કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ત્યારે વાહનચાલકોની બેદરકારી અંગે પણ ઘણા સવાલો ઊભા થાય છે. આ વાઈરલ થયેલા વીડિયોને આધારે પોલીસે આ સ્ટંટબાજ યુવકની શોધખોળ શરુ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement